જોવો કોરોના વાયરસ ના કહેર વચ્ચે લોક ને સેવા આપતા પોલીસ કર્મીઓનું આ રીતે કરવામાં આવ્યું હતું સ્વાગત,જાણીને તમે પણ કહેશો વાહ…

323

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.

અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.

વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે

અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.

બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.

જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.

હાલ આખા દેશમા કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાનના હનુમાનગઢથી એક ખૂબ જ સુંદર ફોટો સામે આવી રહ્યો છે.અહી લોકડાઉન દરમિયાન રવિવારે પોલીસે અમુક વિસ્તારોમા જઈને લોકોને બહાર ના નીકળવા માટે સલાહ આપી હતી.

જોકે આ સમય દરમિયાન લોકોએ પોલીસ ના કર્મચારીઓ પર ઘરની બાલ્કની અને અગાશી પરથી ફૂલનો વરસાદ કર્યો હતો.

જે જોઈને પોલીસ પણ આશ્ચર્ય મા મુકાઈ ગઈ હતી અને લાગણીઓ મા વહી ગઈ હતી.હનુમાનગઢના જી.એસ.નગરમા પોલીસે લોકોને અપીલ કરી કે લોકડાઉનમા અગાશી પર પણ અંતર જાળવી રાખો.

એકબીજાની અગાશી પર ના જાઓ. ના કોઈને તમારી અગાશી આવવા દો.પોલીસે જણાવ્યુ હતુ કે, જો સખ્તાઈ થી લોકડાઉનનુ પાલન કરીશુ તો જ કોરોના ને હરાવી શકીશુ.લોકોએ પોલીસને સહકાર આપવાનુ વચન આપ્યુ હતુ.

પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામા આપ્યા હતા ગુલાબ આ દરમિયાન પોલીસ ના કર્મચારીઓ એ પણ લોકોને ગુલાબ આપ્યા હતા અને તેમની પાસેથી યોગ્ય સહકાર માંગ્યો હતો.રાજસ્થાનમા કોરોના ૧૭ જિલ્લાઓમા પહોંચી ચુક્યો છે.રાજ્યમા કુલ દર્દીઓની સંખ્યા ૨૧૦ સુધી પહોંચી ગઈ છે.