માયાભાઇ આહીરની દીકરીના લેવાયા ભવ્ય લગ્ન, આ હસ્તીઓ રહી હાજર, જુઓ લગ્નની તસવીરો..

1190

પ્રખયયત લોક હાસ્યકલાકાર માયાભાઇ આહીરની દીકરીના લગ્ન ધામધૂમથી યોજાયા હતા. મયાભાઈની દીકરી સોનલના લગ્ન ભાજપના અગ્રણી નેતા જીતુભાઇ ડેરના દીકરા મોનીલ ડેર સાથે લેવાયા છે.

દીકરીના લગ્ન પ્રસંગ માં ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. માયા ભાઈ ના ઘરે પ્રથમ દિવસે ગરબા રાસ, બીજા દિવસે ડાયરો અને ત્રીજા દિવસે લગ્ન એમ ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. આ લગ્ન પ્રસંગે ગુજરાતના ઘણા ટોચના નેતાઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરના તળાજા જિલ્લાના બોરડા ગામ કે જે માયાભાઈ આહીર રહે છે ત્યાં વાજતે ગાજતે જાન આવી હતી અને વરરાજા હાથી પર સવાર થઈને જાન લઈને આવ્યા હતા.

સંગીત અને ઢોલ ના તાલે જાનૈયાએ જબદસ્ત એન્ટ્રી કરી હતી.

આ પ્રસંગમાં અનેક નેતાઓ તથા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિત બીજા ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા મોરારીબાપુ પણ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

લગ્નની આગળ ની રાતે ડાયરામાં ભીખુદાન ગઢવી કિર્તીદાન ગઢવી લખમણ બારોટ અને સાયરામ દવે પણ પોતાનો જલવો બતાવ્યો હતો.

માયાભાઇ ની દીકરી સોનલ bsc નો અભ્યાસ કર્યો છે તથા તેના પરિવારમાં અજાબાઈ પત્ની, બે દીકરા અને એક દીકરી છે મોટા પુત્ર ના ગયા વર્ષે લગ્ન થયા હતા.

ડાયરાની રાત્રે પોતાની આગવી છટાથી માયાભાઈ એ પણ લોકોને પેટ ભરીને હસાવ્યા હતા

આ કાર્યક્રમ દરમિયાન બીજા બીજા પણ કલાકારો સ્ટેજ પર આવીને પરફોર્મ કર્યું હતું।

દીકરી ના સ્ટેજ પર લઇ જતા માયાભાઈ

ભાઈ સાથે માયાભાઇ ની દીકરી સોનલ

ભાઈ ભાભી સાથે ગરબે રમતી સોનલ

સ્ટેજ પર પોતાના સુર રેલાવતા અલ્પા પટેલ સહિતના કલાકારો

આ પ્રસંગે સૌ મહેમાને ખુબ આનદ કર્યો હતો..

જુઓ આ તસ્વીર….પણ …

જુઓ આ તસ્વીર….પણ …

જુઓ આ તસ્વીર….પણ …

જુઓ આ તસ્વીર….પણ …

જુઓ આ તસ્વીર….પણ …