ભારતીય બીએસએફ જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, દેશવાસીઓ થયા ભાવુક, વિડીઓ થયો વાયરલ.!!

953

આ ગીત જો કોઈ હીરો કે હિરોઈને ગાયું હોત તો આપડે બહુ જ સેર કરેત પણ આ બીએસએફ જવાને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગાયું ગીત.

એક વાર જરુર સાંભળો જવાનએ ગાયેલું. તમને જનુન આવી જશે.

આપણે જાણીએ છીએ કે આર્મીના જવાનો ઘરેથી દૂર રહેતા હોય છે,  તેમના જવાનો જ તેમનો પરિવાર હોય છે , અને ફૌજ તેનું ઘર છે ત્યારે આ દેશની સાચી ભાવના દર્શાવતું એક ગીત, ‘સંદેશે આતે હૈ’, ગીત  આપણે સાંભળ્યું જ છે, જે સૈનિકની સાચી ભાવના દર્શાવે છે. આ ગીતને સાંભળતા જ દેરેકની આંખોમાં પાણી આવી જાય છે, બીએસએફના એક જવાને ‘સંદેશે આતે હૈં’  ગીત ગાઈને દેશવાસીઓને ભાવુક કરી દીધા હતા. આ વિડીયોને સાંભળીને ભારતીય જવાનો અને આખા દેશના દેશવાસીઓ પણ ભાવુક થયા છે. જેને જોઈને તેઓને સલામી આપવાનું મન થાય છે. આ એક વિડીયો બહુ જ વાઇરલ થયો છે.
દરેક લોકોને આ વિડીયો પસંદ આવી રહ્યો હતો. અને લોકોએ આ વિડીયો સેર પણ કરી રહ્યા છે. વીડિયોમાં ગીત ગાતા આ જવાને સૌ કોઈના દિલ જીતી લીધા છે. તેમજ આ જવાનના પોતાના અવાજમાં મસ્ત થઈને આ ગીત ગાય છે જે સાંભળીને દેરેકના રૂંવાડા ઉભા થઇ જાય છે. જવાનનો અવાજના પણ ખૂબ સરસ છે..

સાંભળો આ વિડીઓ..

જો કોઈ હીરો કે હિરોઈન ગીત ગાય તો આપડે ગાંડા થઇ જાય એની પાછળ પણ આ બીએસએફ જવાને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગાયું ગીત.. એક વાર જરુર સાંભળો જવાનએ ગાયેલું… તમને જનુન આવી જશે.#PULWAMAATTACK

આપણું ભાવનગર यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९