I am a Storyteller-2

0
522
i am a storyteller
i am a storyteller

ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યની ચિંતા અને ખેવના કરનારા ૨ થી ૧૦ વર્ષના બાળકોના માતાપિતા, એમના શિક્ષકો અને બાળકોમાં રસ લેનારાં આપ સહુને પ્રણામ.*🙏🏻 આ સાથે તમારા બાળકને સંભળાવાય તેવી એક વાર્તાનો ઓડિયો મોકલું છું. આપને જો યોગ્ય લાગે તો અને તો જ તમારાં બાળકોને આ વાર્તાનો ઓડિયો સંભળાવજો.