આપણું ભાવનગર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરનારને પ્રોત્સાહન મળે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વૃક્ષા રોપણ કરનારના ફોટા કર્યા સેર !!

1333

હાલ આપણું ભાવનગર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરનારને પ્રોત્સાહન મળે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જેમને વૃક્ષા રોપણ કરેલ છે તેમના ફોટા અહી અમે સેર કરીએ છીએ,

ભાગ -૧  તા . ૦૬ – ૦૬ – ૨૦૧૯

જો તમે પણ હાલમાં વૃક્ષ વાવેલ હોય કે વાવવાના હોય તો આપના વૃક્ષા રોપણ સાથેનાફોટા અમને જરૂરથી મોકલશો…

આપણું ભાવનગર – ગ્રીન ભાવનગર

#apnubhavnagar #treeofapnubhavnagar #apnubhavnagargreenbhavnagar