ભારત સરકારે ‘પબજી’ સહિત વધુ 118 ચાઈનીઝ કરી બેન

704

ભારત સરકારે ‘પબજી’ સહિત વધુ 118 ચાઈનીઝ કરી બેન…

આ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ ઝીંક્યો છે.

ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પ્રતિબંધિત કરાયેલી આ એપ્સ માટે સરકારે કહ્યું છે કે,

‘આ એપ્સ ભારતની એકતા, અખંડિતતા તથા સુરક્ષા માટે જોખમી છે.

ભારતમાં અને અન્ય દેશોમાં પણ પબજી એટલી ફેમસ થઈ ગઈ છે કે લોકોને આ ગેમ થી વ્યસન થઈ ગયું છે ત્યારે…

સરકારે આમાં નવો જ નિર્ણય કર્યો છે કે પબજી અને એના જેવી ઘણી બધી એપ્સ અને વિડીયોગેમ પર ભારત સરકારે બેન લગાવી છે..

જ્યારે યુવાનો ચોક્કસ નારાજ થશે પણ તેના મા-બાપ અને વડીલો જરૂરથી ખુશ થવા જ જોઈએ