કામ વાળીને તમારું બાળક સોંપીને જાવ છો?

376

સાવધાન ! જો તમે એક કામ વાળીને તમારું બાળક સોંપીને જાવ છો તો તેની પર નજર રાખો !!

તે તમારા બાળકોને માર મારતી તો તો નથી ને ?

જો તમારા ઘરે સીસીટીવી કેમેરા હોય તો તમે બહાર ગયા હોવ અને આવીને તરત જ તેની હરકત સીસીટીવી માં અવશય જુઓ..

હમણાં કાનપુરમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પતિ પત્ની બહાર ગયા હતા..

અને એક નાના બાળકને તેની કામવાળીને સોંપીને ગયા હતા..

ત્યારે બાળક કોઈ હરકત થી કામ વાળી એ ને બહુ માર માર્યો હતો

જે આ વીડિયોમાં તમે જોઈ શકો છો, પાછળથી જ્યારે પતિ-પત્ની ઘરે આવ્યા ત્યારે બાળકના શરીર પર નીશાન જોયા..

ત્યારે તેમને સીસીટીવી ફૂટેજના આધારે જોયું તો ખ્યાલ આવ્યો કે તેની કામવાળી એ એના છોકરાને બહુ માર માર્યો હતો..

અને તે કામ વાળી બાઈ પર તેને પોલીસ કમ્પલેન પણ કરવામાં આવી છે…

જુઓ આ વીડિયો….

View this post on Instagram

સાવધાન ! જો તમે એક કામ વાળીને તમારું બાળક સોંપીને જાવ છો તો તેની પર નજર રાખો !! તે તમારા બાળકોને માર મારતી તો તો નથી ને ? જુઓ આ વીડિયો…. જો તમારા ઘરે સીસીટીવી કેમેરા હોય તો તમે બહાર ગયા હોવ અને આવીને તરત જ તેની હરકત સીસીટીવી માં અવશય જુઓ.. હમણાં કાનપુરમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પતિ પત્ની બહાર ગયા હતા.. અને એક નાના બાળકને તેની કામવાળીને સોંપીને ગયા હતા.. ત્યારે બાળક કોઈ હરકત થી કામ વાળી એ ને બહુ માર માર્યો હતો . જે આ વીડિયોમાં તમે જોઈ શકો છો, પાછળથી જ્યારે પતિ-પત્ની ઘરે આવ્યા ત્યારે બાળકના શરીર પર નીશાન જોયા.. ત્યારે તેમને સીસીટીવી ફૂટેજના આધારે જોયું તો ખ્યાલ આવ્યો કે તેની કામવાળી એ એના છોકરાને બહુ માર માર્યો હતો.. અને તે કામ વાળી બાઈ પર તેને પોલીસ કમ્પલેન પણ કરવામાં આવી છે… તો થઈ જાઓ તમે પણ સાવધાન અને ઘરમાં અવશ્ય સીસીટીવી કેમેરા મૂકશો….. . . #Viral #ViralVideo #apnubhavnagar #gujarat #kanour #up #UttarPradesh #kamvalibai #Cctv #camerafotage

A post shared by આપણું ભાવનગર – AAPNU BHAVNAGAR (@apnubhavnagar) on

તો થઈ જાઓ તમે પણ સાવધાન અને ઘરમાં અવશ્ય સીસીટીવી કેમેરા મૂકશો…..