તમારે પણ થવું હોય .! ધનવાન તો તુલસી સામે ઉભા રહીને દરરોજ ત્રણ વખત બોલો આ મંત્ર, થઈ જશે બેડો પાર…

2684

તુલસી સામે ઉભા રહીને દરરોજ ત્રણ વખત બોલો આ ૨ અક્ષર નો મંત્ર પછી જુવો ચમત્કાર તુલસીનું મનુષ્ય ના જીવનમાં ખૂબજ મહત્વ હોય છે.કારણ કે તુલસીમાં માતા લક્ષ્મી અમે વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે.તુલસીના છોડનુ મહત્વ ધર્મશાસ્ત્રોમાં પણ ખૂબ સરસ રીતે બતાવ્યુ છે.

તુલસીના છોડને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડ સાથે અનેક આધ્યાત્મિક વાતો જોડા યેલીછે. શાસ્ત્રીય અનુસાર ભગવાન વિષ્ણુને તુલસીને અત્યાધિક પ્રિય છે.અને તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે.કારણ કે ભગવાન વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વગર પુરો થતો નથી.

આ સાથે જ આરોગ્ય માટે પણ તુલસી વરદાન છે.તુલસીને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે. તુલસીમાં અનેક બીમારીઓ સાથે લડવાના ગુણ જોવા મળે છે. જે કારણે આયુર્વેદ વિજ્ઞાન પણ તુલસીને મનુષ્ય જીવન માટે વરદાન માને છે.

એવુ કહેવાય છે કે જે વ્યક્તિ રોજ 5 તુલસીના પાન નિયમિત સેવન કરે છે તેને ક્યારેય કોઈ બીમારી થતી નથી.દરેક વ્યક્તિને જાણીને ચોંકી જશો કે શાસ્ત્રો અનુસાર તુલસીને માતા હરિપ્રિય નામથી અોળખવામાં આવે છે.જૂના રિવાજ અનુસાર એવું માનવામાં આવે છે આ ઔષધી મૂળ થી વિષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયુ હોવાથી તેને હરિપ્રિયા નામ મળ્યું હતું.

તુલસી ને હિન્દુ શાસ્ત્રો અનુસાર કેટલી માન્યતા અનુસાર એવું પણ કહેવામાં આવે છે. તુલસીના મૂળમાં ચારેય તીર્થધામ હોય છે.એટલા માટે દરેક વ્યક્તિને તુલસીને પોતાના ઘરવા જરૂર છોડ હોય છે.તુલસીમાં દેવી દેવતાઓ નો વાસ હોય છે.અને એવું પણ માનવામાં આવે છે કે જો સવાર સાંજે તુલસીને પાણી અને દીવો પ્રગટવા કરવામાં આવે તો તમે દરેક મુશ્કેલી થી બચી શકો છો.અને તુલસીની પૂજા કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.કારણે તુલસીના અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે.

આજે તમને એક ખાસ વાત કરવા જઈએ રહ્યા છે.કે તુલસીથી ફ્ક્ત ઔષધી નથી પણ તેનાથી ધનની લાભ પણ થાય છે.ધનનો લભા મેળવવા માટે દરોજ સવારે તુલસી જળ ચડાવતી વખતે જો આ ત્રણ અક્ષરના મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળશે. તો આવો જાણીએ કેવી રીતે બોલવામાં આવે છે.આ મંત્ર ને પાણીનો અભિષેક કરમાં કરતા ત્રણ અક્ષર મંત્ર નો જાપ કરો.

ૐ सुभद्राय नमः -ૐ सुप्रभाय नमः “ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”

જો તમને આ મંત્ર બોલતાં ન ફાવતો હોય તો તમે ગુજરાતી માં બોલી શકો છો.જેમ કે તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તેમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે. આમ એટલું બોલ્યા બાદ જ તમારે તુલસી ના પાનને તોડવું જોઈએ.અને પછી તુલસીના પાંદડા તોડો અને તુલસીને જળ અર્પિત કરો તો આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઇએ.

“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”

તુલસીજી ને જળ ની સાથે સાથે આ વસ્તુ પણ ચડાવવી જોઈએ આ મંત્ર ના જાપ દરમિયાન તમારે તુલસી પર હળવદ અને સિંદૂર અને દુંધ નો અભિષેક કરવો જોઈએ.આવું કરવાથી તમારી મનની ઈચ્છા પૂરી થાય છે.અને તમને દરેક પરિસ્થિતિ માંથી બહાર નીકળી સકો છે.

આ પૂજા દરમિયાન તમારે હમેશા ઘી નો દીપક લગાડવો જોઇએ.કારણ એવું માનવામાં આવે છે કે ગાય ના દેશી ઘીની દીપક જગાડવા ના આવે તો વિષ્ણુ ભાગવા તમારા વહેલા પ્રસન્ન થાય છે. પરંતુ આ દરેક બાબતમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાનને ભૂલથી પણ ભગવાન શિવ ને ન ચડાવવા જોઈએ. કેમ કે આમ કરવું એ ખુબ અશુભ માનવામાં આવે છે.

આમ જો તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય તો રોજ સવાર અને સાંજે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ આવું કરવાથી ઘરમ સકારાત્મક ઊર્જા નું આગમાં થાય છે.અને તમારા ધંધામાં લાભ થવાના ચાન્સ વધી જાય છે આવું કરવાથી.આ ઉપરાંત એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસી ની પૂજા ના કરાવી જોઈએ કેમ કે તે શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવ્યું છે.તો મિત્રો આવી રીતે તુલસીની પૂજા કરવી જોઈએ.