જાણો ! ગરમીમાં મળશે શિમલા જેવી ઠંડક, માત્ર ૩૦૦ રૂપિયા છે આ એસીની કિંમત…

2420

ગરમીમાં મળશે શિમલા જેવી ઠંડક, માત્ર ૩૦૦ રૂપિયા છે આ એસીની કિંમત…

ગરમીના દિવસોમાં હરકોઈ પરેશાન છે. અને તેનાથી બચવા માટે ઘણા કુલર અને AC નો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા એવા પણ હોય છે કે જે ખરીદી શકતા નથી અને તેવા માં કુલર ને સૌથી સારો અને સસ્તો ઓપ્શન માને છે. અને વધુ લોકો કલરનો ઉપયોગ કરે છે.

આજે તમને એવા એસી વિશે જણાવીશું કે તેની કિંમત માત્ર ૩૦૦ રૂપિયા છે અને આને ગ્રાહક ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર થી ખરીદી શકે છે. આ એની તમે ઈલેક્ટ્રીક અને બેટરી થી પણ ચલાવી શકો છો.

લાઈટની નહિ પડે જરૂરત..

જો તમે બેટરીથી ચલાવવા માગતા હોવ તો એમાં ત્રણ નાની બેટરીનો ઉપયોગ કરી શકો છો, ઇલેક્ટ્રિક પાવર થી ચલાવવા માંગતા હોવ તો તેમાં યુએસબી વાયર આપ્યું છે. એટલું જ નહીં પણ વધારે ઠંડો પવન મેળવવા માટે તેમાં એક ટ્રે પણ આપવામાં આવી છે. જેમાં બરફ રાખી શકો છો.

ફ્લિપકાર્ટમાં આ સર્ચ કરશો તો કેટલાય ફેન આવશે. Air Conditioning Fan Mini USB Cooler 

તેનાથી તમને ઠંડો પવન મળશે આની ખાસિયત એ છે કે તમે અને એર ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં એને ઘરમાં અંદર બહાર ગમે તે જગ્યાએ યુઝ કરી શકો છો. જો તમે Flipkart પર એસી લેવા માગતા હોવ તો તેના પૈસા તમે ICICI અને Axis Bank ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થી કરી શકો છો અને ડિસ્કાઉન્ટ પણ મળશે.