2021 ની હોળી ધુળેટી રમવા પર સરકારે બહાર પાડ્યો આ નિયમ!!

224

હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના સામે લડવું જરૂરી બની ગયું છે. તેમજ કોરોના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવું જરૂરી બની ગયું છેે, ત્યારે હોળી અને ધુળેટી માટે સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે..

હાલમાં ગુજરાતમાં કોરોના કેસ દિવસેને દિવસે વધતા જોવા મળે છે, અને તેની સામે સરકારશ્રીએ કોરોનાની વેક્સિન વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી મહેનત કરી રહ્યા છે, ત્યારે હાલ હોળી ધુળેટી આવી રહી છે ત્યારે તેને ઉજવણી કરવાના ભાગરૂપે આ તહેવારની ઉજવણી બાબતે સરકારે એક ગાઇડલાઈન બહાર પાડી છે..