કોરોનાથી સાજા થયેલા પણ વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી ઓ બન્યા આ નવી બીમારીનો ભોગ

534

કોરોનાથી સાજા થયેલા પણ વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી ઓ બન્યા આ નવી બીમારીનો ભોગ

ડાયાબિટીસ, બીપી, કિડની, મેદસ્વિતાથી પીડાતા લોકોને સાજા થયા પછી પણ ફંગસનું સૌથી વધુ જોખમપ્રારંભિક લક્ષણો માત્ર શરદીના, પણ અઠવાડિયામાં જ ગાંઠ થઈ જાય છે,

કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.

આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીનું જોખમ છે.

અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી મ્યુકોરમાઇકોસીસનો ભોગ બન્યા છે, જેમાંથી 9નાં મોત થયાં છે