ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નિતેન્યાહુએ જાહેરમાં ફાઇઝરની કોરોના વેક્સિન મુકાવી છે

154

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નિતેન્યાહુએ જાહેરમાં ફાઇઝરની કોરોના વેક્સિન મુકાવી છે

આ સાથે તેઓ ઇઝરાયેલમાં આ રસી લેનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે અને કોરોના વેક્સિન લેનારા વિશ્વના અગ્રણી લીડર્સમાંના એક બન્યા છે.

કોરોના વેક્સિન વિશે લોકોમાં પ્રવર્તતો ભય અને શંકા દૂર કરવા માટે પણ તેમણે દેશની સામે આ રસી મુકાવી છે.

આ સાથે જ ઇઝરાયેલમાં કોરોના સામેના રસીકરણનો પ્રારંભ પણ થયો છે