આ છ વસ્તુઓ ને લીધે ઘરમા પ્રસરે છે નકારાત્મક ઉર્જા

322

આ છ વસ્તુઓ ને લીધે ઘરમા પ્રસરે છે નકારાત્મક ઉર્જા

શું તમને ખબર છે? આ છ વસ્તુઓ ને લીધે ઘરમા પ્રસરે છે નકારાત્મક ઉર્જા અને બને છે દુર્ભાગ્ય નુ કારણ…

બધા લોકો પોતાના ઘરમા સકારાત્મકતા ઇચ્છતા હોય છે. પણ ક્યારેક ઘરમા નકારાત્મકતા પણ આવી જાય છે. જેના કારણે આપણા ઘરમા અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે.

તે મુશ્કેલીઓથી કંટાળીને આપણે આપણા નસીબને દોષ આપિએ છીએ. પણ ખરેખર આ બાબતમા દોષિ આપડુ નસીબ નથી હોતુ આ પરેશાનીના દોષિ આપડે ખુદ હોઇએ છીએ. આવી સ્થિતિમા નાણાકિય મુશ્કેલિઓમા પણ વધારો થાય છે.

આપણા કાયમી જીવનમા આપણે ઘણા કમો કરીએ છીએ. તે કામો માથી ઘણા કામો એવા છે કે આપડે ખુદ આપડા નસીબને ફેરવી નાખિએ છે.

આપણે રોજીંદા કામોમા કેટલાય એવા કામો કરીએ છીએ જેનાથી આપણી જીંદગી અને ઘરમા નકારાત્મકતા આવે છે. તેનુ કારણ આપડે હોઇએ છીએ અને તેનો દોષી આપડા નસીબને કહીએ છીએ. જો તમે તમારી જીંદગીમા આ કામો ન કરો તો મુશ્કેલીઓથી બચી શકો છો.

ઘરમાથી નકારાત્મકતા દુર કરવાના ઉપાયો આજે તમને જણાવા જઇ રહ્યા છીએ. તે ઉપાયો આપણા ઘરમાથી જ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ બાબતો વિશે.

ઘરમાથી નકારાત્મકતા દુર કરવા માટે આપણે ઘરની નિયમિત સાફ સફાઇ કરવી જોઇએ. ઘર ખરાબ રહેવના કારણે પણ નકારાત્મકતા ઘરમા આવે છે. ઘરમા કોઇ ભંગાર અથવા તો વધારાની વસ્તુઓને દુર કરવી જોઇએ.

ઘરમા વધારે કપડા ના રાખવા જોઇએ. ઘરમા નિયમિત પુજા પાઠ કરવા જોઇએ. ઘરને સ્વચ્છ રાખવુ જોઇએ. ઘર માથી તુટેલો કાચ કે અરીસો દુર કરવો જોઇએ. તે અરીસામા જોવાથી નસીબમા વધારે મુશ્કેલીઓ આવે છે.

સાંજના ભોજન બાદ રસોડાને અને ચુલ્લાને સારી રીતે સાફ કરવો જોઇએ. આમ આવી નાની નાની વસ્તુઓનુ ધ્યાન રાખવાથી ઘર માથી નકારાત્મકતા દુર થાય છે.