રાજકોટ-ગોંડલ હાઇવે પર ટ્રેક્ટરમાંથી ડુંગળીની બોરીઓ ઢોળાતાં લોકોએ મચાવી લૂંટ!

562

રાજકોટગોંડલ હાઇવે પર ટ્રેક્ટરમાંથી ડુંગળીની બોરીઓ ઢોળાતાં લોકોએ મચાવી લૂંટ!

રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટિયા પાસે ડુંગળીની રેલમછેલ જોવા મળી હતી.

View this post on Instagram

રાજકોટ-ગોંડલ હાઇવે પર ટ્રેક્ટરમાંથી ડુંગળીની બોરીઓ ઢોળાતાં લોકોએ મચાવી લૂંટ! રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટિયા પાસે ડુંગળીની રેલમછેલ જોવા મળી હતી. ટ્રેક્ટરમાંથી ડુંગળી રોડ પર વેરાતાં જાણે રૂપિયા 500 કે 2000ની નોટો ઊડી હોય તેવી રીતે લોકો મોંઘા મોલની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડી ગયા હતા. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોને બ્રેક મારવાની ફરજ પડી હતી. કેટલાક યુવાનોએ તો ડુંગળીની થેલી ભરી જાણે મોટો જંગ જીત્યો હોય તેઓ રાજીપો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડુંગળીનો પાક નિષ્ફળ જવાને લઈને દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. #rajkot #surat #ahemdabad #gandhinagar #himmatnagar #baroda #junagadh #jamnagar #Bhavnagar #amreli #nadiad #surendranagar #gujarat #Vadodara #anand #mahesana #palanpur #patan #mehsana #Navsari #Morvi #Gandhidham #Bharuch #Porbandar #Bhuj #valsad #Vapi #patan #anklesvar #apnubhavnagar

A post shared by આપણું ભાવનગર- Bhavnagar (@apnubhavnagar) on

ટ્રેક્ટરમાંથી ડુંગળી રોડ પર વેરાતાં જાણે રૂપિયા 500 કે 2000ની નોટો ઊડી હોય તેવી રીતે લોકો મોંઘા મોલની ડુંગળી લૂંટવા જીવનાજોખમે દોડી ગયા હતા.

કોઈ અકસ્માત સર્જાય તે માટે વાહનચાલકોને બ્રેક મારવાની ફરજ પડી હતી. કેટલાક યુવાનોએ તો ડુંગળીની થેલી ભરી જાણે મોટોજંગ જીત્યો હોય તેઓ રાજીપો અનુભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડુંગળીનો પાક નિષ્ફળ જવાને લઈને દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે