ભારતમાં પણ કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે.

280

ભારતમાં પણ કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. 

અહીં છ સંક્રમિતોમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા.

જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓ ક્યાંથી મળ્યાં છે.

આ પૈકીના ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુનાના ઈન્સ્ટીટયુટમાં મોકલવામાં આવ્યા હતા. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.