ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિક લંડનની પ્રેક્ટિકલ પરીક્ષા ભાવનગરમા યોજાઈ..

0
118

ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિક લંડનની પ્રેક્ટિકલ પરીક્ષા ભાવનગરના આંગણે હાઉસ ઓફ મ્યુઝિક કાળિયાબીડ ખાતે યોજાઈ.


કલાનગરી ભાવનગર એમ જ નથી ઓળખાતું. ગુજરાતી, હિન્દી સિનેમા, નાટક, સંગીત અને બીજા વિવિધ ક્ષેત્રે ભાવનગર એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તથા ભારત તથા વિદેશમાં પણ ભાવનગરી કલાકારો એ ડંકો વગાડ્યો છે.


દુનિયા ની શ્રેષ્ઠ મ્યુઝિક એકેડમીમાં નામના ધરાવતી લંડનની ટ્રીનિટી કોલેજમાં ભાવનગરના કલાકારો જે સંગીતની સાધના કરી રહ્યા છે અને શીખી રહ્યા છે.

તેવા 45 વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ભાવનગર ખાતે સૌપ્રથમ વાર ભાવનગર શહેરના એકમાત્ર પિયાનો પ્લેયર અને કાળીયાબીડ વિસ્તારમાં એક આધુનિક સંગીતનો સ્ટુડિયો હાઉસ ઓફ મ્યુઝિક ધરાવનાર કુણાલ વૈષ્ણવને ત્યાં થયું હતું.

જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ટ્રીનિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ ને હાઉસ ઓફ મ્યુઝિકના કુનાલભાઈ વૈષ્ણવ એ માર્ગદર્શન અને અભિનંદન આપ્યા હતા.
કલાનાગરી ભાવનગરના દરેક કલાકારો આમ જ આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ…

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.