અમેરિકાના ચુંટાયેલા પ્રમુખ જો બાઇડને ઑન કેમેરા ફાઈઝરની કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો

170

અમેરિકાના ચુંટાયેલા પ્રમુખ જો બાઇડને ઑન કેમેરા ફાઈઝરની કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો

અમેરિકાના ચુંટાયેલા પ્રમુખ જો બાઇડને ઑન કેમેરા ફાઈઝરની કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો; કહ્યું,

આ વેક્સિન એકદમ સલામત છે, કશું જ ડરવા જેવું નથી.

વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ આવતા અઠવાડિયે આ વેક્સિન લેશે