આ છે ભારતના ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા…

2775

આ છે ભારતના ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા…

આજે અમે તમને અમારા લેખ દ્વારા ભારતની એવી એક એવી મહિલા વિષે જણાવીશું જે મહિલા એ પોતાના પદના દમ એ ઘણા બધા નેતાઓના છકા છોડાવી દીધા. આ વાત સાંભળીને દરેક દેશની નારીઓ તેમજ નાગરિકને ગર્વ થશે અને દરેક સ્ત્રીને તો નો ગર્વ થવો જ જોઈએ. આવી વાતો ફિલ્મો માંજ જોવા મળે છે. તમને પણ એ જાણવાની ઉત્સુખતા થતી હશે કે આખરે કોણ છે આ મહિલા અને શું છે તેના કામ. તો આવો તમને જણાવી જ દઈએ.

આજે અમે તમને કર્ણાટક ની મહિલા ઇન્સ્પેક્ટર જનરલ મહિલા IG વિષે જણાવીશું. જેનું નામ છે રૂપા. રૂપા એ 2000 ની સાલમાં લોકસેવાની પરિક્ષામાં 43નો નંબર મેળવ્યો હતો. અને પછી તેઓ એ ભારતીય પોલીશ એકેડમીને જોઈન કરી હતી. રૂપા શૂટ કરવામાં ખુબ જ માહિર છે. તેઓને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે. તેના કામની વાત કરીએ તો આખો દિવસ તેમાં જતો રહે છે. તેની હિમત અને ઈમાનદારીના ચર્ચા આખા ભારતમાં થઇ રહ્યા છે.

તેઓ એ પોતાની હિમત અને સાહસની મદદથી કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ એ ચાલતી ગાડી પણ જપ્ત કરી લીધી હતી. આ શિવાય રૂપાએ AIDMKની મંત્રી શશીકલાને જેલમાં મળતી ફેસેલીટીની ખબર બહાર પાડી અને આ ફેસેલીટી બંધ કરાવી હતી. આટલું જ નહિ જો તેના જોરદાર કિસ્સાઓની ચર્ચા કરવામાં આવે તો તેના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે.

ડી રૂપા દ્વારા વર્ષ 2004 માં ઉમા ભારતીને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. અને એ સમયે ઉમા ભારતી મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી હતા. પણ જયારે ઉમા ભારતી તેને ગિરફ્તાર કરવા માટે પહોચ્યા ત્યારે ઉમા ભારતીએ પોતાના પદ ઉપરથી રીઝાઈન મૂકી દીધું હતું. રૂપાના એવા ઘણા કારનામા છે જેના લીધે લોકો તેનું નામ સાંભળીને જ ડરી જાય છે. આવી વાતો આમ તો ફિલ્મોમાં જ સાંભળવા મળે છે પણ આ વાત રીયલ છે. આ મહિલા ઉપર દરેક દેશવાસીને ગર્વ હોવો જોઈએ.

Search :- apnubhavnagar

Or

Instagram:-https://instagram.com/apnubhavnagar

Facebook:-https://fb.com/apnubhavnagar