માત્ર 10 મિનિટમાં જ બની જશે બહુજ ટેસ્ટી દૂધનાં પેંડા

399

માત્ર 10 મિનિટમાં જ બની જશે બહુજ ટેસ્ટી દૂધનાં પેંડા

દીવાળીનો (Diwali)નો તહેવાર બહુજ નજીક છે. તહેવાર અને ખુશીનાં કોઈ પણ તકની શરૂઆત મીઠાથી કરવામાં આવે છે. દીવાળીનાં ખાસ અવસર પર મા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવવામાં આવે છે.

દૂધનાં પેંડાની રેસિપી

આ વર્ષે દિવાળીનાં અવસરે જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવાની જગ્યાએ ઘરે જ કંઈક બનાવવા માંગો છો તો જલ્દીથી દૂધનાં પેંડા બનાવી શકો છો. આ પેંડા ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે અને સાથે તે સરળતાથી બની પણ જાય છે. તો ચાલો જાણીએ દૂધનાં પેંડા બનાવવાની સરળ રીતે વિશે. (Doodh Peda Recipe)

સામગ્રી

બનાવવાની વિધી

  • એક પૅનમાં ઘી અથવા બટર, કંન્ડેસ્ડ મિલ્ક અને મિલ્ક પાઉડર નાંખીને  2-3 મિનિટ હલાવો.
  • હવે તેમાં લીલી ઈલાયચી, કેસર, જાયફળનો પાવડર નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
  • જ્યારે મિશ્રણ ઘાટું થઈ જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થના દો.
  • પેંડા બનાવતી વખતે તમારા હાથમાં ઘી લગાવી દો, હવે તેની ઉપર પિસ્તા અથવા બદામ લગાવો
  • જ્યારે તે બિલ્કુલ ઠંડા થઈ જાય ત્યારે તેને એરટાઈટ કંટેનરનાં ભરીને રાખી દો.

સોર્સ