એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ તારીખથી 70% સુધીનું ડિસ્કાઉન્ટ

423

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ તારીખથી 70% સુધીનું ડિસ્કાઉન્ટ

દરેક તહેવારો પર ઈ કોમર્સ કંપની કોઈને કોઈ ઓફર આપતી હોય છે.

એવામાં નવરાત્રીના તહેવાર પર પણ દેશની બે મોટી ઈ કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ આવી જ ખાસ ઓફર લઈને આવી છે.

જો તમે કોઈ નવી પ્રોડક્ટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે એક વખત ફરીથી ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમનો બિગ ઓનલાઈન સેલ લઈને આવી રહ્યા છે.

આવતા અઠવાડિયાંથી ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે.

મંગળવારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને ફેસ્ટિવ સિઝનની શોપિંગ માટે તેના વાર્ષિક સેલ એમેઝોને ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દીધી છે.

આ સેલ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

આ ઉપરાંત ફ્લિપકાર્ટનો વાર્ષિક સેલ ‘ધ બિગ બિલિયન ડેઝ’ સેલ 16થી 21 ઓક્ટોબર સુધી ચાલશે.

બે દિવસ પહેલા જ કંપનીએ ઘણી ડીલ્સ અને ઓફર્સની જાહેરાત કરી દીધી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટનો આ સૌથી મોટો સેલ માનવામાં આવે છે.


તેમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોલ અપ્લાયન્સિસ અને ફેશન સહિત લગભગ તમામ કેટેગરીમાં બંપર છૂટ અને આકર્ષક ડીલ્સ મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કઈ પ્રોડક્ટ પર કેવી છૂંટ મળશે,

HDFC કાર્ડ ધારકોને 10 ટકા ડિસ્કાઉન્ટ મળી શકશે.

  • હોમ અને કિચન પ્રોડક્ટ્સ પર 60 ટકા સુધીની છૂટ મળશે.
  • ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ કેટેગરીમાં 70 ટકા સુધીનું
  • કપડાંઅને એક્સેસરીઝ પર 70 ટકાની છૂટ મળશે અને ફૂડ કેટેગરી પર 50 ટકાની છૂટ આપવામાં આવશે.
  • જૂની વસ્તુની સાથે એક્સચેન્જ ઓફરમાં 13,500 રૂપિયા સુધીની છૂટ મળશે

સ્નેપડીલનું વેચાણ, આ ઉરપાંત સ્નેપજડીલ પણ સારી ઓફર્સ આપી રહી છે.