જાણો.. ઝાડા (અતિસાર) વિષેની સારવાર.

1361

બાળકોમાં આજકાલ ઝાડા-ઉલ્ટી એ બહુ સામાન્ય રોગ છે

ઉકાળેલું પાણી આપવું ORS આપો

ખાંડ મીઠા નું શરબત વારંવાર આપવું
ફેસ મોસંબીનો રસ આપવો ખસખસ જાયફળ ઇન્દ્ર જવ વગેરે આપવું

દાડમનો રસ, લીંબુનું શરબત, ચોખાનું ઓસામણ, છાશ બીલી રસ, વગેરે આપવું

સાવ ગોળી ગયેલા ભાતમાં દહીં -મીઠું -સેકેલું જીરા નો પાવડર નાખી આપવું

જાંબુનો રસ આપવો ખસખસ વાટીને આપવી ઇસબગુલ આપુ પછી વધારે પાણી પીવું જોઈએ

ઝાળા નો ભાવ થાય પણ ઝાડા ન થાય તેવું લાગે ત્યારે મગનું પાણી આપવું

જેઠીમધનું ચૂર્ણ મધ સાથે આપવું

બે ચમચી છાશ અને અડધી ચમચી સૂંઠનો પાઉડર આપવો

બિલ્વની છાલનું ચૂર્ણ આપું પાકા ઝાળામા બીલ્વ નો પલ્પ આપવો..

જો મળ પ્રવૃત્તિ અટકી અટકીને થતી હોય તો જાડા બરાબર સાફ ન આવતા હોય તો પા ચમચી એરંડિયું અને સૂંઠ ચટાડી હીંગ ચોપડવી..