બાળકો માટેની હ્રદયની એક એવી હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી!!!

0
587

હા તમે સાચું વાંચ્યું અહી ઈલાજ તો ઠીક ફાઈલ ચાર્જ નામ ની પણ કોઈ વસ્તુ નથી….

આ વાત છે છતીસગઢના નવા રાયપુરમા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે.

ઘણી હોસ્પિટલમાં મફત ઈલાજ થાય છે પણ થોડાઘણા પૈસા લેવાય છે. મિત્રો તમે વિચાર તો કરો કે આ હોસ્પિટલ માં તો કેશ કાઉન્ટર જ નથી બનાવવા માં આવ્યું!!!

બાળકો માટે ની આ હોસ્પિટલ માં મફત સારવાર કરાય છે જેનો ચાર્જ ખાનગી હોસ્પિટલ માં ૩ થી 10 લાખ સુધી થાય છે!!!

અહી દેશ ના અલગ અલગ રાજ્યો સિવાય નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન અને બાંગલાદેશ થી પણ દર્દીઓ આવે છે. ઈલાજ તો મફત થાય છે પણ એ ઉપરાંત તેની સાથે આવેલા કોઈપણ એક જણ ને રહેવા ખાવાનું બધું જ મફત અપાય છે.

દરરોજ ના ૩ ઓપરેશન અહી થાય છે. હોસ્પિટલ ની ક્ષમતા 40 બેડ ની છે પરંતુ હોસ્પિટલ નું મેનેજમેન્ટ પણ એટલું જબરદસ્ત છે કે અહી હાલ માં પણ કોઈ વેઈટીંગ નથી.

૩ વર્ષ ના સમયગાળા માં 776 બાળકો ના સફળ ઓપરેશન થઇ ચુક્યા છે.

મિત્રો આ પોસ્ટ મેં મારા પેજ માં મુકેલી જે 23000 થી વધુ લોકો એ શેર કરેલી છે જેથી હું હવે અહી મૂકી રહ્યો છુ અચૂક શેર કરી દરેક લોકો ને આ હોસ્પિટલ વિશે જાણકારી આપો.

Sri Sathya Sai Health and Education Trust, Bhagawan Sri Sathya Sai Baba

Bhagwan Sri Sathya Sai Baba, the trust’s Founder President’s contribution towards providing free and quality #healthcare to all for over 50 years now across different parts of our country, stands out as a beacon of hope and succor to innumerable ailing,  needy  and  poor  patients. As an expression of gratitude to our Revered Baba who tirelessly worked to alleviate the suffering of millions and brought joy, peace and purpose to several generations, it is endeavored by the Sri Sathya Sai Health and Education Trust to set up Institutions of service – “Sri Sathya Sai Sanjeevani Hospitals” in the underserved and developing geographies of the Country.

All Image Source –

The mission of the Trust is :

To  heal the ailing,  with love,  commitment and the best of one’s skills, ensuring well being of Body, Mind and Spirit.

To understand that this is a totally  free of cost service institution dedicated to the alleviation of human suffering run in the spirit of Brotherhood of man and Fatherhood of God.

To achieve a harmonious blend of medical and surgical excellence with a spirit of dedication, devotion and discipline.

To create a healthy academic environment conducive to productive research and study, adding to the knowledge of the practicing medical fraternity…

Hospital  Vision-
To serve the cause of ‘Right to Healthy Childhood’ through creation of a holistic eco system resulting in reducing the global congenital heart disease burden.

Hospital  Mission-

1. To endeavour to serve in greater measure the national burden of child ill health, Totally Free of Cost and to become institutions of Pediatric Cardiac Excellence for India and several developing countries
2.To develop skilled and compassionate medical, nursing and allied health care providers trained to collectively address the burden of congenital heart disease.
3. To advocate the Right to Healthy Childhood by bringing sharper focus in the area of child heart care, enabled by research and technology solutions that inform all stakeholders in the health care spectrum of preventive curative,educative care.

Atal Nagar, Chhattisgarh (Formerly Naya Raipur)
Sri Sathya Sai Sanjeevani Centre for Child Heart Care

Palwal, Haryana
Sri Sathya Sai Sanjeevani International Centre for Child Heart Care & Research

Navi Mumbai, Maharashtra
Sri Sathya Sai Sanjeevani Centre for Child Heart Care & Training in Pediatric Skills

Home Page