સરગવો છે! ૩૦૦ રોગોનો વિનાશક, કોઈ એવો રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે..

768


સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, જેવા પોષક તત્વો હોય છે.

આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવા ના ઝાડ માં તેના મૂળથી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે, અને તે આયુર્વેદ શાસ્ત્રની અંદર ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે,

સરગવા ના મુળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારી મેળવી શકો છો, સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતનાના રોગોથી છુટકારો મેળવી શકો છો,

તેના ફળાનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. તેના ફળ દ્વારા તમે નેત્ર રોગ અને વા તથા પીત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

મોટાપા..

સંરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે.

હાઈ-બ્લડ પ્રેશરમાં..

જો સવાર-સાંજ ૧૫ ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બલ્ડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે,

લોહી બને અને શુદ્ધ થાય..

સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારર્થે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે. છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

રોગ પ્રતિકારક શકિત વધારવા..

સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે, જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો.

કેન્સરથી બચવામાં..

સરગવાના મુળની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જો સરગવાનાં મૂળને અજમા હિંગ અને સુંઠની સાથે ભેળવીને તેનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તે કેન્સરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

સાંધામાં અને માઈગ્રેનની સમસ્યા…

સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો ખાવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા
થયો હોય તો રાહત થાય છે..

વાની સમસ્યામાં..

સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવી કહેવામાં આવે તો રાહત થાય છે..

શરીર અંદરના સોજા અને માઇગ્રેશનની સમસ્યા..

સોજા કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છૂટકારો મળે છે. સોજાની સમસ્યાને દૂર કરવા માટે સરગવાની છાલ, અમલતાસ ના મૂળ, કરંજ અને આકડા તથા હળદર પાંચ-પાંચ ગ્રામ જેટલી સમાન માત્રા ની અંદર લઈ શરીર ઉપર લગાવવા ના કારણે સોજા માંથી રાહત મળે છે.

પેટની સમસ્યામાં..

સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે,

શુકાણુની સંખ્યા વધારવા..

સરગવાની સિંગ નું સેવન મુકાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. સિંગને રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે,..


સાંધાના દુ:ખાવા અને સાયટિકા માં

સરગવાની છાલ ને સાથે મધ પીવામાં આવે તો શરીરના વાત અને કફની સમસ્યા દૂર થાય છે. અને સાંધાના દુખાવા અને સાયટિકા માં ફાયદો થાય છે..