કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વ તૈયારીઓ, યુનિસેફએ લોકોને આ માહિતી આપી…

610

કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ (મૂળ યુનિસેફના લખાણનું ભાષાંતર)..

1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.

2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.

3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.

4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા.

5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.

ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. આ માહિતી ફેલાવો કારણ કે તમે આ માહિતીવાળા કોઈને બચાવી શકો છો.

6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી.
ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી.