ઝેરી સાપ કરડ્યો હોય, દવાખાને પહોંચતા પહેલાના સમયમાં તાત્કાલિક ઘરેલુ ઉપચાર શું કરી શકાય તે જાણો..

0
2056

ઘણા લોકો યોગ્ય સારવાર વિના કે ઝેરી સાપના જ્ઞાન વિના સાપના કરડવાથી મોત થઈ જાય છે, કેમકે લોકોને શું કરવું કે શું નહીં તે ખબર જ નથી હોતી, તેમજ ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે, કે આ સાપ ઝેરીલો છે કે નહિ.

ઘણા એવા પણ લોકો હોય છે, કે જેને સાપ કરડે તરત જ તેના ડરથી જ મોત જાય છે,એટેક પણ આવી જાય છે, તેનો ખ્યાલ પણ નથી હોતો કે આ સાપ ઝેરીલો હતો કે નહિ..

સાપનું કરડ્યા પછી ઝેર માથામાં, હૃદયમાં અને આખા શરીરમાં પહોંચવા માટે ત્રણથી ચાર કલાકનો સમય માગી લે છે, અને આ સમય દરમ્યાન અને ડોક્ટર આવે કે ત્યાં પહોંચો તે પહેલા તમે આ ઘરેલુ ઘણા બધા ઉપચાર કરી શકો છો..

તો આવો જાણીએ સાપના કરડવાથી ઘરેલુ ઉપચાર શું કરી શકીએ..

હળદર..

હળદર ઘણી જગ્યાએ એન્ટિબાયોટિક કામ કરે છે. હળદરમાં થોડું તેલ નાખી, જ્યાં સાપ કરડ્યો હોયતે જગ્યાએ પાટો બાંધી દેવાથી ઝેરની અસર ઓછી અને રાહત થાય છે.

અડદ..

અડદની દાળને પીસીને રોગીને ખવડાવવાથી સાપનું ઝેરની અસર ઓછી થાય છે.

ઘી..

સાપના કરડવાથી દર્દીને તરત એક વખત ૧૦૦ ગ્રામ જેવું ઘી પીવડાવી ઉલ્ટી કરાવી દો. ત્યારબાદ હલકું ગરમ પાણીથી ૫ કે ૧૦ વાર આવું કરવો પણ આપો..

લસણ -મધ..

સપના કરડવાથી લસણમાં મધ નાખી કરડ્યો હોય ત્યાં લગાવી દેવું તેમજ થોડું મધ પીવડાવી દેવું. સાથે તુલશી પણ ખવડાવી શકો.

તમાકુ..

તમાકુને પાણીમાં નાખી પેસ્ટ બનાવી જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં લાગવાથી ઝેરની અસર ઓછી થાય છે.