જૂનામાં જુના ટાકાના નિશાન નીકળી જશે માત્ર એક અઠવાડિયામાં.. અપનાવો આ નુસખો

377

ઘણીવાર ખૂબ જ મોટા ઘા લાગ્યા પછી ઈલાજ કરવા માટે ઉપર ટાંકા લગાવવામાં આવે છે. અને આ ટાંકા ના નિશાન આપણા શરીરમાં રહી જાય છે. ઘણા લાંબા સમય પછી પણ આ નિશાન જતાં નથી. ચામડી પોતાનું નોર્મલ સ્વરૃપ લેતી નથી અને ચામડી ઉપર ઘણા બધા નિશાન રહી જાય છે.

ઘણી બધી મોંઘી દવા કરવા છતાં પણ આ નિશાન જતા નથી. આ નિશાન કોઈપણ ઘા લાગવાના કારણે થયા હોય આજે અમે તમને આ ટાંકા ના નિશાન દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય જણાવવાના છીએ તો ચાલો જાણીએ  કઈ રીતે દૂર થઈ શકે છે?

લીંબુ

લીંબુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હાયદ્રોક્સી એસિડ હોય છે. લીંબુ માં વધારે પ્રમાણમાં એસિટીક એસિડ પણ હોય છે. તે મૃત ચામડીને દૂર કરે છે.  જૂના નિશાન દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. નિયમિત રીતે શરીર પર ધીમે ધીમે લીંબુનો રસ નાંખી અને લીંબુ ઘસવાથી શરીર કે ચામડી ઉપર થયેલા ટાંકા ના નિશાન દૂર કરી શકાય છે.

 લીંબુનો ઉપયોગ

લીંબુનો રસ કાઢી લો અને તેમાં રૂનું પૂમડું ડુબાડી ત્યારબાદ તે જગ્યાએ ટાંકા નું નિશાન છે. તે જગ્યાએ રૂ ઘસવાથી પણ નિયમિત રીતે આ ઉપાય કરવાથી ટાંકા ના નિશાન દૂર થઈ જાય છે. આ ઉપાય કરતાં પહેલાં અને પછી ચામડી ને સરખી રીતે ધોઈ નાખવી અને આ ઉપાય સતત પંદર મિનિટ સુધી કરવો 15 મિનિટ સુધી લીંબુનો રસ ચામડી ઉપર કરશો. ત્યાર પછી ઠંડા પાણીની મદદથી ચામડી ને ધોઈ નાખવી.

જો આ સમય દરમિયાન તમે બહાર તડકામાં જતાં હો તો તમારે લોશન લગાવવું સન સ્કીર્ન લોશનથી તડકાની ચામડી ઉપર કોઇ અસર થતી નથી. ટાંકા ના નીશાન લીંબુ મદદથી દૂર કરી શકાય છે.

ડુંગળી

શરીર પરના ડાઘ દૂર કરવા માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જે વધારાના બેક્ટેરિયા શરીરમાં ઉત્પન્ન થવાથી રોકવામાં મદદ કરે છે. તેનાથી શરીર ઉપર થયેલા નિશાન દૂર થઈ જાય છે. તે સિવાય તમે નિયમિત રીતે ડુંગળી નું પાણી કે તેનો અર્ક શરીર ઉપર લગાવવાથી શરીરની ચામડીને સુંદર અને ચમકીલી બનાવી શકો છો.

શરીર પરના ડાઘ દૂર કરવા માટે ડુંગળીના રસ ખૂબ જ ઉપયોગી સાબિત ડુંગળીને ઝીણી સમારી અને તેનો રસ કાઢવો.ત્યાર પછી આ રસને શરીરના દરેક અવયવ ઉપર લગાવો. જે અવયવો પર ડાઘ હોય તે હવે ઉપર લગાવો લગભગ 20 મિનિટ સુધી આ રસ એમનેમ રહેવા દેવો.

ત્યાર પછી ઠંડા પાણીની મદદથી આરસ ધોઈ નાખો. ત્યાર પછી કપડા ની મદદથી ધીમેથી શરીરની ચામડી ની લૂછી નાખો. આ ઉપાય કરવાથી ખૂબ જ ઓછા સમયમાં તમે શરીર ઉપરના કોઈપણ ડાઘ દૂર કરી શકો છો.

એલોવેરા

એલોવેરા ખૂબ વધારે પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી થતું હોય છે.  એલોવેરને તત્વો નો ખજાનો માનવામાં આવે છે.આ રીતે આ રીતે એલોવેરાનો ઉપયોગ કરીને ચામડીની જલન ઓછી થઇ શકે છે.  ચામડી પરના ડાઘ દૂર થઈ શકે છે.  ચામડી પર આવતી ખંજવાળ દૂર થઈ શકે છે.

ચામડી ઉપરના કોઈપણ દાગ દૂર કરવા માટે એલોવેરા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. એલોવેરામાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે. તેના પાંદડામાંથી પલપ નીકળી અને તેમને શરીર પર જે જગ્યાએ ડાઘ હોય તે જગ્યાએ લગાવી દેવાથી શરીર માં રાહત મળે છે.

ત્યાર પછી ૨૦ મિનિટ સુધી એમણેમ રાખી શકો છો ત્યાર પછી તે સુકાઈ જાય છે.  તમે ચાહો તો આ એમનેમ રાખી શકો છો તેને ધોવાની કોઈ પણ જરૂર નથી. આ ઉપાય નો ઉપયોગ અઠવાડીયામાં ચાર વાર કરવાથી શરીર પર બિનજરૂરી ડાઘ દૂર થઈ શકે છે.