ભાવનગરના આ ડૉક્ટર નો મોટો દાવો કોરોનાને આનાથી મટાડી શકાય

1598

ભાવનગરના આ ડૉક્ટર નો મોટો દાવો કોરોનાને આનાથી મટાડી શકાય.. વાંચો શું નામ આપ્યું દવાનું….

હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે વિશ્વ આખું કોરોના જેવી રસી અને દવા શોધવા મથામણ કરી રહ્યું છે ત્યારે ભાવનગરના ડોક્ટર એ કર્યો એવો દાવો કે તમે ચોંકી જશો…

સારા સારા ટેકનોલોજી વાળા આર્થિક સદ્ધર દેશો પણ આ દવા કે રસી શોધી શક્યા નથી ત્યારે આપણા ભાવનગરના ડોક્ટર એ કર્યો એવો દાવો કે તમે પણ વિચારતા થઇ જશો…

ભાવનગરના ખ્યાતનામ ડો.દિપક ગોલવાલકર MD (TB Specialist ) કૉરોના અંગે મોટો દાવો કર્યો છે. Tv9 મા ઈન્ટરવ્યુ આપતા પોતે જણાવ્યું છે

કે તેવો એ 1000 દર્દી ઓ ને મિથીલીન બ્લ્યુ નામ ની દવા આપી છે અને તેમની તબીયત મા ઘણો સુધારો જોવા મળ્યો છે. ડો. સાહેબ એ ઈન્ટરવ્યુ આપતા જણાવ્યું હતુ કે આ દવા પહેલા થી છે જ અને ટી.બી મા આ દવા નો ઉપયોગ થતો હતો.

આપને અહી જણાવી દઇએ કે ડો. ગોવવાલકર સાહેબ ભાવનગર ની જીથરી ટી.બી હોસ્પિટલ મા વર્ષે સેવા આપી છે અને પોતે નિષ્ણાંત છે.

ટીવી9 પર ડોક્ટર સાહેબનુ ઈન્ટરવ્યુ નીચેની લીંક પર ક્લિક કરી જોઈ શકો છો.

https://m.facebook.com/story.php?story_fbid=763316057818037&id=1421141281472046

હાલ માં તેમના ક્લિનિક પર દવા મેળવવા માટે લાઈન લાગી રહી રહી છે. આ ડોક્ટર ની એડ્રેસ આ પ્રમાણે છે. ” સહયોગ કોમ્પલેક્ષ ,
કાળા નાળા રોડ , શિલ્પી નગર , ભાવનગર.