રોજ રોજ whatsapp groupના મેસેજ ક્લીઅર કરવાથી મળશે છુટકારો

384

રોજ રોજ whatsapp groupના મેસેજ ક્લીઅર કરવાથી મળશે છુટકારો

જો ગ્રુપના એડમિન કરે આ સેટિંગનો ઉપયોગ..

વ્હોટ્સ એપ પર disappearing messages ફીચર ચાલુ થયું છે. જેનાથી ગ્રુપના messages ૭ દિવસમાં આપો આપ delete થઈ જાય છે.

રોજ જુના message delete કરવામાં આપણો સમય જે વેડફાય છે તે આ ફીચરને લીધે બચી જશે.

આ નવું ફીચર ગ્રુપ એડમિન જ on કરી શકે છે. આ માટે એડમિન આટલું કરો. ગ્રુપના નામ પર ક્લિક કરો. disappearing messages on કરો.

આ ફીચરથી ગ્રુપના કોઈ પણ મેસેજ ૭ દિવસ પછી delete થઈ જશે. ફોન hang થવાની સમસ્યા પણ નહીં રહે..

જે મેસેજ delete નથી કરવો તેના પર star કરી દો. એડમિનશ્રી disappearing messages ના નવા ફીચરનો લાભ આપી શકે છે…