“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર

510

“તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો ના સૌથી મોંઘા કલાકાર

આજના સમયમાં ઘણા એવા ટીવી પ્રોગ્રામ આવે છે કે લોકો તેમને ખૂબ જ જોવાનું પસંદ કરે છે. જો આપણે ટીવી નો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની વાત કરીએ તો આ શો ખૂબ જ લોકપ્રિય છે.

આ શો ની અંદર દરેક કલાકાર પોતાની હસી મજાકથી લાંબા સમયથી લોકોને મનોરંજન પૂરું પાડે છે. વર્તમાન સમયમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ઘરે ઘરે ખૂબ જ પ્રખ્યાત છે .અને તેને બધો જ ફાળો સીરીયલના કલાકારો ને જાય છે. વર્ષોથી આ સિરિયલના કલાકારો એ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. શો ની અંદર દરેક કલાકાર ની કોમેડી લોકોને ખૂબ જ પસંદ આવે છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટેલિવિઝનો બધાથી પ્રખ્યાત શો માનો ઍક શો માનવામાં આવે છે.આ જબરજસ્ત કોમેડી શો ના કલાકાર દિશા વકાની, દિલીપ જોશી, શૈલેષલોઢા ને મુનમુન દત્તા છે. આ કલાકાર શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે.

દર્શકો હંમેશાથી પોતાના મનપસંદ કલાકાર વિશે જાણવા માટે આતુર રહેછે .એવામાં તમે એ જાણવાનું જરૂર પસંદ કરશો કે, આ શો ના કલાકાર એક એપિસોડમાંથી કેટલી કમાણી કરે છે. તો ચાલો જાણીએ કે, તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના કલાકાર દરેક એપિસોડ ની કેટલી ફી લે છે.

દિલીપ જોશી

આ શોમાં જેઠાલાલ ચંપકલાલ નું પાત્ર ભજવનારા દિલીપ જોષીને લોકો ખૂબ જ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોના દિલીપ જોશી ને બીજા  કલાકારો ની તુલના માં સૌથી વધુ ફીસ મળે છે. જાણકારી અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે, દિલીપ જોષી એક એપિસોડ ના ૧.૫ લાખ રૂપિયા ફી લે છે.

દીશા વકાણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની અંદર દયા ભાભી નું પાત્ર ભજવનાર કલાકાર દિશા વાકાણી ને એક એપિસોડ માટે અંદાજે ૧ લાખ રૂપિયા સુધી ફીસ મળેછે.

મુનમુન દત્તા

આ કોમેડી શો ની અંદર બબીતા નુ પાત્ર ભજવનાર મુનમુન દત્તા  એક એપિસોડ ના ૩૫ થી ૫૦ સુધી ફી લે છે. આ શો ના માધ્યમ થી મુનમુન દત્તા દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. લોકો તેને તેના રીયલ નામ ને બદલે બબીતા અય્યર ના નામથી જ ઓળખે છે. લોકોને તેના દ્વારા નિભાવવામાં આવતું પાત્ર ખૂબ જ પસંદ છે.

શૈલેષ લોઢા

શૈલેષ લોઢા આ કોમેડી શોમાં તારક મહેતા નું પાત્ર ભજવે છે. તેને દરેક એપિસોડ માટે ૧ લાખ રૂપિયા મળે છે.

તનુજ મહાશબ્દે

જબરજસ્ત કોમેડી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માં રાકેશ સાયન્ટિસ અય્યર નું પાત્ર ભજવનાર કલાકાર તનુજ મહાશબ્દે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ થી લૉકો ના દિલ જીતી લીધા છે. તેનું પાત્ર લોકો ખૂબ જ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તેને દરેક એપિસોડ માટે લગભગ ૮૦ હજાર રૂપિયા ફી મળે છે.

અમિત ભટ્ટ

આ કોમેડી શોમાં જેઠાલાલ ના બાપુજી પાત્ર ભજવનાર ટીવી જગતના અભિનેતા અમિત ભટ્ટ એ પોતાના શ્રેષ્ઠ કાર્ય થી લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. તમને જણાવી દઈએ કે, તેને દરેક એપિસોડ માટે ૮૦ હજાર રૂપિયા સુધી સારી એવી ફીસ મળે છે.

મદાર ચંદાવરકર

આત્મારામ ભીડે નુ પાત્ર ભજવનાર અભિનેતા મદાર ચંદાવરકર ને દરેક એપિસોડ માટે ૮૦ હજાર રૂપિયા ફી મળે છે.