કરીનો બેબી બમ્પ સાથેના કપૂર ડાન્સ કરતો વિડીયો થયો વાઇરલ..

390

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાનના દીવાના ઘણા છે. તે એક પુત્રની મારા હોવા છતાં ખુબ સેક્સી દેખાય છે. હવે ફરી તે માતા બનાવની છે ત્યારે મીડિયામાં તેના પળપળની ખબર રજૂ કરવામાં આવતી હોય છે. કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર પર સ્ટારકિડ્સ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. અભિનેત્રી કરીના કપૂર ખાન આજકાલ પ્રેગ્નન્સી પીરિયડની મજા લઇ રહી છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી રહે છે. થોડા સમય પહેલા કરીના કપુરાએ બેબી બમ્પ સાથેના યોગા કરતા ફોટો શેયર કર્યા હતા અને હવે તેને એક ડાન્સ વિડીયો શેયર કર્યો છે.

આ વીડિયોમાં કરીના તેની ક્યૂટ બેબી બમ્પ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને કરિના કપૂરે Yiannispatori નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

Source:- https://www.instagram.com/p/CKdU1mNJ5Xi/

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કરીનાએ ઓરેન્જ ટોપ અને ફ્રિલ સ્કર્ટ પહેર્યો છે. કરીના તેને પહેરીને ખુશ છે કે તે હળવાશથી ડાન્સ કરતી જોવા મળી છે. તેના ચહેરા પરની સ્મિત અને ગર્ભાવસ્થાની ગ્લો સ્પષ્ટ દેખાય રહ્યો છે. આ સાથે તેનો ક્યૂટ બેબી બમ્પ પણ નજરે પડે છે.