વિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે

325

વિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે, 2021માં પ્રથમ બાળકની સ્વાગતની જાહેરાત…

એક્ટ્રેસના પ્રેગ્નન્સીના સમાચાર બાદ લોકોએ વધામણીનો વરસાદ કરી દીધો છે.

કમેન્ટ સેક્શનમાં આલિયા ભટ્ટ, કાજલ અગ્રવાલ, તાપસી પન્નુ, વરુણ ધવન, પૂજા હેગડે, પરિણીતી ચોપરા, ક્રિકેટર કે એલ રાહુલ, કિઆરા અડવાણી સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા.

તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. હાલ કોહલી IPL માટે દુબઇ છે.

લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.