અમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી

471

અમીરખાને હાલમાં સાસણ ગીરની મુલાકાત લીધી હતી

ત્યારે તેમને મીડિયા સામે આ કહ્યું હતું અને સાસણ ગીરના વખાણ કર્યા હતા.

અને તેમણે કહ્યું હતું કે અમારા નસીબમાં સાસણગીર હતું એટલે અમે ફરવા આવી શક્યા હતા.

અમે ગુજરાતમાં સાસણ ગીરની ઘણી વાતો સાંભળી હતી અમને સિંહ જોવાની ઈચ્છા થતી હતી ત્યારે ડિસેમ્બરમાં ફરવા નીકળ્યા છીએ…