Monday, September 28, 2020

Lifestyle

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને...

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે પાણી પીતા...

બાફેલા શાક ખાવાથી થતા આ લાભ વિશે જાણી આશ્ચર્યમાં પડી જશો..

લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં પોટેશ્યિમ,...

ત્વચાની સંભાળ રાખવા માટે આવી રીતે કરો આઈસ કયુબનો ઉપયોગ..

ગરમીમાં મોટા ભાગના લોકો આઈસ કયુબનો ઉપયોગ કરે છે. આઈસ કયુબ ગરમી અને બફારામાં ઠંડક પ્રદાન કરે છે. પરંતુ, તમે નહિં જાણતા હો કે...

ગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય ! જાણો કઈ રીતે ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની...

16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે.. ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ...

જો તમે પણ વધુ પડતુ લીંબુ પાણી પીતા હોય, તો થઈ જાવ સાવધાન !...

હાલ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરતાં હોય છે. લીંબુમાં ઘણા વિટામીન...

તમને કેરીની સાથે શરીરમાં ઝેર પણ પધરાવી રહ્યાં છે. કારણ કે, ઝેરી કાર્બાઈડની જેમ...

કાળઝાળ ઉનાળાની સાથે મધમીઠી કેરીની સિઝન પુરબહારમાં આવી ગઈ છે અને લોકો પણ મનભરીને સ્વાદ માણી રહ્યાં છે. પરંતુ લોકોને ખબર નથી કે તેઓ...

જાણો ! ધૂપ કરવાનું મહત્વ અને તેના અનેક છે ફાયદા….

આજે તમને આ વાત સાથે એક ચમત્કારી ઉપાય પણ જણાવી દઈએ જેને કરવાથી તમને લાભ ઝડપથી થશે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘરમાં નિયમિત પૂજા થાય...

ઈમ્યૂનિટીનાં હોય છે બે પ્રકાર, કોરોનાની સારવાર માટે આ રીતે થઈ શકે છે અસરદાર!

આખી દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે અને ભારતમાં પણ તેના મામલા સતત વધતા જઈ રહ્યા છે. હજી સુધી આ મહામારીની વેક્સિન બની નથી અને...

નિષ્ણાત ! ડો, એ કહ્યુ ! જાડા લોકો અને આ ત્રણ બીમારી હોય તેને...

કોરોના વાયરસ (કોવિડ 19) નું સંક્રમણ અત્યારે આખી દુનિયામાં ફેલાયેલું છે. આ જીવલેણ બીમારીથી અત્યાર સુધીમાં 30 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થઈ...

જાણો ! સામાન્ય ઘા-જખમમા દાઝેલા પર ઘરેલું ઉપચાર શું કરી શકાય..

લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પોશાખ લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતા નથી. ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી...

LATEST NEWS

MUST READ