ભાવનગરની રાજપુરા રુદ્રીએ ઓલ ઓવર ઇન્ડિયાની સેવ વોટર ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સેકન્ડ રેન્ક મેળવ્યો.

1178

ભારત સરકાર દ્વારા યોજાયેલ પાણી બચાવો હરીફાઈમાં રાજપુરા રુદ્રી ધોરણ 9 જે ડોક્ટર જતીનભાઈ રાજપુરાની દીકરી અને kshitij Artની વિદ્યાર્થીની અને જ્ઞાનમંજરી પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે,

જેને સેવ વોટર ડ્રોઈંગ કોમ્પીટીશનમાં ઓલ ઓવર ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક મળેલ છે.

આ ઇનામ ડાયરેક્ટર શ્રી જે ડી વાઘેલા સાહેબના હસ્તે ઈનામ મળેલ છે, જેમાં પાંચ હજાર કેશ shield અને સર્ટીફીકેટ એનાયત થયેલ છે. કેલેન્ડર પણ ગવર્મેન્ટ બનાવેલ છે, જમા પર રુદ્રીના ચિત્રને સ્થાન મળેલ છે,

સેવ વોટર કોમ્પિટિશનમાં પાંચ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાંથી ગુજરાતમાં માત્ર એક ને ભાવનગરની રુદ્રી રાજ પુરાને સેકન્ડ પ્રાઇસ મળેલ છે, જે એના માટે ભાવનગર શહેર પરિવાર અને તેમજ ક્ષિતિજઆર્ટ ગૌરવની લાગણી અનુભવીએ છીએ…