એક બાજુ પુત્ર હોસ્પિટલમાં અને બીજી બાજુ lockdown ની સ્થિતિમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ..

628

એક બાજુ પુત્ર હોસ્પિટલમાં હતો ત્યાં પોતાની ફરજ જ બીજી બાજુ lockdown ની સ્થિતિમાં દિવસ માટે ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ નિર્મલસિંહ ગોહિલને ત્યાં અઠવાડિયા પહેલા પુત્રનો જન્મ થયો.

અને બીજું પિતા બનવાની ખુશી હતી, સાથોસાથ કોરોના વાયરસ અંતર્ગત lockdown ના પગલે બંદોબસ્તની ફરજ પર પણ હતા..

જેમાં ત્રણ દિવસ પહેલાં પુત્રને કમળાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, છતાં પણ પિતા તરીકે પુત્ર માટેની ફરજ નિભાવી અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે દેશ માટેની ફરજ નિભાવી હતી,

આ સ્ટોરી ભાવનગર જિલ્લા પોલીસના ઓફિસીયલી સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં શૅર કરવામાં આવી હતી..