તા.૦૧/૦૯/૨૦૧૯ને રવિવારના રોજ ઈકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગવર્કશોપ યોજાશે. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, અને આપણું ભાવનગર ગ્રુપના સહકારથી..

956

ઈકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્કશોપ, કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, Dept. of Science and Technology, Govt. Of Gujarat) આયોજિત અને આપણું ભાવનગર સોશિયલ નેટવર્કિંગ દ્વારા પ્રસિધ્ધિ સહકારથી તા.૦૧/૦૯/૨૦૧૯ને રવિવારના રોજ ૧૦ વર્ષ કરતા વધુ વયના લોકો માટે માટી માંથી પર્યાવરણ મિત્ર ગણેશજી બનાવવા માટે બે કલાકની સમય મર્યાદામાં વર્કશોપનું આયોજન થયેલ છે.
ફી:-ફક્ત Rs. ૧૦/- આ કાર્યશાળામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ તા.૩૧/૦૮/૨૦૧૯ને શનિવારે સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં www.krcscbhavnagar.org Upcoming Event પર પોતાનું ઓનલાઇન રજી્ટ્રેશન કરાવવાનું રહેશે.
ખાસ નોંધ: – ગણેશજી બનાવવાં માટે માટીની વ્યવસ્થા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવશે . – આ ગણેશજીને વધુ આકર્ષક બનાવવા શણગાર માટેની સામગ્રી જે તે ભાગ લેનારને કરવાની રહેશે.Contact us on :- WhatsApp: 8866570111. Rregards, Harshad Joshi Co-ordinator,