વાર્તા રે વાર્તા.. એ હાલો આજે હું તમને હું છું વાર્તા કહેનારા ભાઈની વાત કરું !

0
1189
hu chhu varta kahenaro2

આપણે જાણીએ છીએ એ કે ગુજરાતી ભાષા આપણી માતૃ ભાષા છે, અને આપણને તેનો ગર્વ હોવો જ જોઈએ, પણ હાલ ગુજરાતી વાર્તા કે ગુજરાતી સાહિત્ય વાંચનારો કે સંભાળનારાનો વર્ગ ઘટી રહ્યો છે,hu chhu varta kahenaro1જેમાં હાલ યુવા વર્ગ  સોશીયલ મીડિયા અને નાના બાળકો યુટ્યુબ વિડીઓ તેમજ વિડીઓ ગેમમાં ખોવાય ગયા છે, ત્યારે હાલના ડિજીટલ યુગમાં બાળકોને સોશીયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી ભાષામાં પોતાના જ અવાજમાં નાના નાં બાળકો માટેની વાર્તાની ઓડિયો બનાવી ફ્રીમાં સેર કરે છે,hu chhu varta kahenaro 2ચાલો મળીયે એવા શ્રી દિક્પાલસિંહ જાડેજા જેઓ એમ, કે, ભાવનગર યુનિવર્સીટીમાં ગુજરાતી ભવનમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે, તેઓ ગુજરાતી ભાવનમાં પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંતનો સમય કાઢીને નાના નાના ભૂલકાઓ માટે વાર્તાની ઓડીઓ બનાવી યુટ્યુબ તેમજ તેમની ટેલીગ્રામ ચેનલમાં અપલોડ કરી બાળકોને રોજ નવી નવી વાર્તાઓ સંભળાવે છે,dikpalsinh jadeja2જેમના અવાજમાં રેકોર્ડ કરેલી વાર્તાઓ હાલ હજારો ઘરના બાળકો રોજ સાંભળે છે, અને તેમનો અવાજ પસંદ આવે છે.dikpalsinh jadeja1ભાવનગરનું લોકપ્રિય એવું આપણું ભાવનગર ગ્રુપના એડમીન કલ્પેશસિંહ ઝાલાએ તેમની સાથે સીધીજ વાર્તાલાપ કરીને કેટલાક પ્રશ્નોનો તેમની સામે રજુ કર્યા…

૧,  આપને આ વાર્તા બનાવવાનો વિચાર ક્યારે આવ્યો ?  તેમનો જવાબ – આજથી દોઢેક વર્ષ પહેલા. ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પહેલી બાળવાર્તા રેકૉર્ડ કરી.

૨,  તેમજ આ વાર્તા બનાવવાના વિચાર પાછળ કોઈ વ્યક્તિ છે ? કે આ વિચાર તમારો પોતાનો જ છે ? તેમનો જવાબ – આમ તો બાળવાર્તાના ઓડિયો કરવા એ વિચાર મને એમ જ one fine morning આવેલો.

૩,  આપને સોશીયલ મીડિયાનું ટેકનોલોજીનું જ્ઞાન કોને આપ્યું ? કે તમે જાતે જ શીખ્યા ? તેમનો જવાબ – જાતે શીખ્યો.

૪,  શું તમે આ વાર્તાઓ જાતે જ લખો છો ? તેમનો જવાબ – ના. આ ૪૧૫ બાળવાર્તાઓમાં દેશ-દુનિયાના અનેક જાણીતા લેખકોની બાળવાર્તાઓ છે. વળી, રામાયણ, મહાભારત, પુરાણ કથાઓ, કથાસરિત્સાગર, વૈતાલપચીસી, વગેરેમાંથી કરી છે.hu chhu varta kahenaro 3૫,  તમારા આદર્શ ગુરુ કોણ છે ? તેમનો જવાબ – શ્રી તખ્તસિંહજી પરમાર અને ડૉ. મહેન્દ્રસિંહ પરમાર૬,  તમે જે રેકોર્ડરનો ઉપયોગ કરો છો તે કોને સજેસ્ટ કર્યું ? તેમનો જવાબ – આ રેકોર્ડર મને સર પી.પી.સાયન્સ કૉલેજના મારા વડીલ પ્રૉફેસર શ્રી આશીષ શુક્લએ ભેટ આપેલ.

તેમની ટેલીગ્રામમાં જોડવા અહી લીંક પર ક્લિક કરી જોડવો.. https://t.me/iamstoryteller

અહી ક્લિક કરો અહી ક્લિક કરો

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.