ભાવનગરને પ્લાઝમાં થેરાપી સંશોધન અંગે મળી મંજૂરી..

0
287

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી અંગે સંશોધનની મંજૂરી અપાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી સંશોધન અંગેની મંજૂરી મળે તે માટે માંગણી કરવામાં આવી હતી…

અને તેની મંજૂરી મળી ગઈ છે. જે ભાવનગર માટે એક ગર્વની બાબત કહી શકાય.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી અંગે સંશોધનની મંજૂરી અપાઈ છે.

ઉલ્લેખનિય છે કે ભાવનગર મેડિકલ કોલેજ રાજ્યની ત્રીજી અને દેશની બારમી પ્લાઝમાં થેરાપી મંજૂરી મેળવનાર