લગ્નની સાડી, દાગીના અને ક્રિકેટનું બૅટ

288

લગ્નની સાડી, દાગીના અને ક્રિકેટનું બૅટ

લગ્નની સાડી, દાગીના અને ક્રિકેટનું બૅટ… કેવું લાગ્યું આ કૉમ્બિનેશન?

આ તસવીર બાંગ્લાદેશનાં મહિલા ક્રિકેટર સંજિદા ઇસ્લામની છે,

જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ છે.

આ તસવીર તેમણે લગ્નના ફોટોશૂટ દરમિયાન લીધી હતી.