આ વિડીયો જોતાં જ ચહેરા પર એક મીઠી સ્મિત આવી જશે

255

આ વિડીયો જોતાં જ ચહેરા પર એક મીઠી સ્મિત આવી જશે

ઇન્ટરનેટ પર આપણને આવા ઘણા વિડિઓઝ જોવા મળે છે, જેમાંથી અમુક વાયરલ થઈ જતાં હોય છે..
જેમાં અમુક તો આપણને ભાવનાત્મક બનાવી દે છે, અને આપણા ચહેરા પર એક મીઠી સ્મિત પણ લાવી દે છે.
આવોજ એક બાળકનો વીડિયો સામે આવ્યો છે, જે લદાખનો છે.

ભારતીય વન અધિકારી સુધા રમને તેના ટ્વિટર હેન્ડલ પર આ વિડિઓ પોસ્ટ કરી છે.

વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું – ભાવિ ભારતના ઉભરતા સૈનિક.

લેહના ગામની આ વિડિઓએ મારો દિવસ બનાવ્યો છે.