કમરે દોરડું બાંધી ગુજરાતીઓ ગરબે રમ્યા

324

કમરે દોરડું બાંધી ગુજરાતીઓ ગરબે રમ્યા

સોશિયલ ડિસ્ટન્સનો જુગાડ શોધ્યો.કોરોનાકાળમાસરકારે ગરબા સહિતના કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવ્યો છે.

એવામાં ખેલૈયાઓ ગરબે રમ્યા વગર રહી શકતાં નથી એટલે તેમણે ગરબા રમવાનો જુગાડ કર્યો છે

સોશિયલ મીડિયામાં ફરતો થયેલાં આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ખેલૈયાઓ એકબીજાની કમર પર સમાન અંતરે દોરી બાંધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ગરબે ઘૂમી રહ્યાં છે,

પણ ગરબા રમવાની હોંશમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયાં છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.