પ્રધાનમંત્રી મોદીએ “મન કી બાત”માં સ્નિફર ડોગ વિશે વાત

275

પ્રધાનમંત્રી મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ “મન કી બાત”માં સોફી અને વિદા જેવા ભારતીય આર્મીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સ્નિફર ડોગ વિશે વાત કરી હતી ત્યારે

આ સ્નિફર ડોગ્સ પોતાની આવડતથી જોખમી વિસ્ફોટકો શોધીને અનેક લોકોનો જીવ બચાવે છે,

તો ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. આ વીડિયો આ વખતના સ્વતંત્રતા દિનનો છે, જ્યારે ઇન્ડિયન આર્મીની સ્નિફર ડોગ સોફીને “ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન મેડલ”થી સન્માનિત કરવામાં આવી હતી.

સોફીએ ઇન્ટર એક્ટિવ એક્સપ્લોસિવ ડિવાઈસ જેવા ઘાતકી વિસ્ફોટકો શોધી કાઢીને અનેક લોકોનો જીવ બચાવ્યો હતો.

આ આર્મીના ડોગ સોફીએ ઇન્ટર એક્ટિવ એક્સપ્લોસિવ ડિવાઈસ જેવા ઘાતકી વિસ્ફોટકો શોધી કાઢીને અનેક લોકોનો જીવ બચાવવા બદલ મળ્યો મેડલ…

View this post on Instagram

પ્રધાનમંત્રી મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ "મન કી બાત"માં સોફી અને વિદા જેવા ભારતીય આર્મીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સ્નિફર ડોગ વિશે વાત કરી હતી ત્યારે . . આ સ્નિફર ડોગ્સ પોતાની આવડતથી જોખમી વિસ્ફોટકો શોધીને અનેક લોકોનો જીવ બચાવે છે, . . તો ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. આ વીડિયો આ વખતના સ્વતંત્રતા દિનનો છે, જ્યારે ઇન્ડિયન આર્મીની સ્નિફર ડોગ સોફીને "ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન મેડલ"થી સન્માનિત કરવામાં આવી હતી. . . સોફીએ ઇન્ટર એક્ટિવ એક્સપ્લોસિવ ડિવાઈસ જેવા ઘાતકી વિસ્ફોટકો શોધી કાઢીને અનેક લોકોનો જીવ બચાવ્યો હતો. #SnifferDog #IndianArmy #Honour #MannKiBaat

A post shared by આપણું ભાવનગર – AAPNU BHAVNAGAR (@apnubhavnagar) on