મહિલાના મોંમાંથી આખેઆખો જીવતો સાપ નીકળ્યો!

147

મહિલાના મોંમાંથી આખેઆખો જીવતો સાપ નીકળ્યો!


રશિયન રિપબ્લિક ઓફ દાગેસ્તાનમાં પોતાના ઘરના ગાર્ડનમાં સૂઈ રહેલી

મહિલાના પેટમાં 4 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયેલો.

ડોક્ટરોએ એને એનેસ્થેશિયા આપીને આખેઆખો જીવતો સાપ ખેંચી કાઢ્યો હતો. સાપને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

તમે અવાર નવાર કોઈ સગા સંબંધી , અડોસ પડોસ માં કોઈ બાળક ના સિક્કા, રબર, જેવી નાની નાની વસ્તુઓ ગળી જવાના કિસ્સા આપડે જોતાં હોઈએ છીએ.પણ કિસ્સો કૈંક અલગ હતો.

આ કિસ્સો છે એક મહિલાનો જેના પેટ માંથી ડોક્ટર દ્વારા ૪ ફૂટ નો સાપ બહાર કાઢવામાં આવ્યો હતો.નીચે તમે આ મહિલા નો વિડિયો જોય શકો છો…

View this post on Instagram

મહિલાના મોંમાંથી આખેઆખો જીવતો સાપ નીકળ્યો! રશિયન રિપબ્લિક ઓફ દાગેસ્તાનમાં પોતાના ઘરના ગાર્ડનમાં સૂઈ રહેલી એક મહિલાના પેટમાં 4 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયેલો. ડોક્ટરોએ એને એનેસ્થેશિયા આપીને આખેઆખો જીવતો સાપ ખેંચી કાઢ્યો હતો. સાપને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. 👉 Follow:- Instagram.com/apnubhavnagar . @apnubhavnagar .👉 Like:- Fb.com/apnubhavnagar #apnubhavnagar #bhavnagar #gujarat #ViralVideo

A post shared by આપણું ભાવનગર – AAPNU BHAVNAGAR (@apnubhavnagar) on