આ છે ! રેકોર્ડ બ્રેક દૂધ આપતી ભેંસ જે હમણાં જ ૫૧ લાખ રૂપિયામાં વેચાઇ, જુઓ તસ્વીર..

648

વિશ્વમાં સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ કરનારી હરિયાણાની મુર્રાડ નસલની ભેંસ સરસ્વતી કનિદૈ લાકિઅ સોમવારે ૫૧ લાખ રૂપિયામાં વેચાઈ હતી.

હિરસા જિલ્લાના લિતાનીના ખેડૂત સુખબીર સિંહ ઢાંડાની ભેંસ સરસ્વતીએ ૩૩.૧૩૧ લિટર દૂધ આપીને પાકિસ્તાનની કનિદૈ લાકિઅ ભેંસનો રેકોર્ડ અકિલા તોડ્યો હતો, જેણે ૩ર.૫૦૦ લિટર દૂધ આપ્યું હતું.

આ માટે સુખબીરને બે લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. સુખબીરને સરસ્વતી કનિદૈ લાકિઅ ચોરી થઈ જવાનો ભય સતાવતો હતો એટલે તેણે લુધિયાણાના પવિત્ર સિંહને આ ભેંસ અકીલા વેચી દીધી હતી.

ભેંસ વેચતાં પહેલાં સુખબીર સિંહે સમારોહનું કનિદૈ લાકિઅ આયોજન કર્યું હતું, જેમાં તેણે ચાર વર્ષ પહેલાં બરવાળાના ખોખા ગામના ખેડૂત ગોપીરામ પાસેથી એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં સરસ્વતી ખરીદી હતી.

ત્યાર બાદ સરસ્વતીએ અનેક બચ્ચાંને જન્મ આપ્યો હતો. હાલમાં સરસ્વતીનું દૂધ વેચીને સુખબીર મહિને એક લાખ રૂપિયા કરતાં વધુની આવક રળે છે.