અનોખી ઘટના એક ઉંદરને મળ્યો ગોલ્ડ મેડલ!

290

આફ્રિકા : અનોખી ઘટના એક ઉંદરને મળ્યો ગોલ્ડ મેડલ! વાંચો ! એવું તો તેને શું કર્યું ?

માગાવા નામના ઉંદરે જમીનમાંથી વિસ્ફોટક શોધી કાઢ્યો હતો જેના બદલામાં તેને સન્માનિત કરવામાં આવ્યો હતો…

આ ઉંદરે આ કામ કર્યા બાદ પ્રાણીઓ માટે કામ કરતી એક સંસ્થા એ તેને ગોલ્ડ મેડલ થી સન્માનિત કર્યા હતા..

આપણને ખ્યાલ છે કે એક બીજા દેશના ઘણા તણાવ ઊભા થતા હોય છે અને તે વધતા જઈ રહ્યા છે,

ત્યારે ઘણા દેશો એવા છે કે જે પોતાના સરહદ પર સુરંગો બિછાવેલી હોય છે, અને તેના લીધે ઘણા લોકોના જીવ જતા હોય છે..

કંબોડિયામાં ૧૯૭૫થી ૧૯૮૩ વચ્ચે લગભગ ૬૦ લાખ જેટલી સુરંગો જવામાં આવી હતી અને અનેક લોકોના જીવો તેમાં ગયા હતા…

ત્યારે આ માંગાવા નામના આફ્રિકન ઉંદર જેને ટ્રેન કરવામાં આવ્યો હતો, અને તે ઘણું જમીનમાં અંદર જઇને આ સુરંગ શોધી કાઢે છે..

આ સંસ્થા પાસે આવી ઉંદરોની ૩૧ જેટલી ફોજ છે જ્યાં જરૂર પડે ત્યાં અને કામે લગાડવામાં આવે છે આ ઉંદર ૧.૪૧ લાખ ચોરસ મીટર જેટલું અંદર વિસ્ફોટક શોધી કાઢે છે..

માંગવા નામના ઉંદરે કમ્બોડિયા માં 39 લેન્ડ માઇન્નસ (સુરંગ) અને ૨૮ જેટલા અન્ય વિસ્ફોટકો શોધી કાઢ્યા હતા..