રામદાસ આઠવલે ફરી એકવાર પોતાના નવા નિવેદનથી ચર્ચામાં

254

રામદાસ આઠવલે ફરી એકવાર પોતાના નવા નિવેદનથી ચર્ચામાં

ગો કોરોના, કોરોના ગો” જેવા સ્લોગનથી ચર્ચામાં આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ફરી એકવાર પોતાના નવા નિવેદનથી ચર્ચામાં આવ્યા છે.

જુઓ એમણે શું કહ્યું, “અગાઉ મેં કોરોના માટે સ્લોગન આપેલું, ‘ગો કોરોના, કોરોના ગો’, અને જુઓ હવે કોરોના જઈ રહ્યો છે.

કોરોનાવાઇરસના નવા સ્ટ્રેન માટે હું નવું સ્લોગન આપી રહ્યો છું, નો કોરોના, કોરોના નો