રેલ્વે સ્ટેશનોના આવા નામ તમે ક્યારેય નહિ સાંભળ્યા હોય..

664

જ્યારે આપણે કોઈ કામ અથવા કોઈ કામથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે આપણા રસ્તામાં ઘણા ગામો અને શહેરોમાં આવીએ છીએ,

પરંતુ કેટલાક શહેરોના નામ સાંભળ્યા પછી ઘણી વખત આપણને ખુબ જ અજીબ લાગતું હોય છે.

આજે આવા જ કેટલાક રેલ્વે સ્ટેશનોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ તમારું હસવાનુ નહિ રોકી શકો..જોઈ લ્યો જાતે જ આ તસ્વીરો..

સાલી…

છાટા..

કાલા બકરા..

ભેંસા..

સહેલી..

નાના..

દીવાના..

મહેબૂબનગર..

બાપ…

બીબીનગર…