ડૉક્ટર દુર્ગા દ્વારા ‘કોરોનાસુર’નો વધ.

286

ડૉક્ટર દુર્ગા દ્વારા ‘કોરોનાસુર’નો વધ.

પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસની વચ્ચે પણ દુર્ગાપૂજાનો માહોલ જામ્યો છે.

અને દુર્ગાપૂજાના મંડપ સ્થાપવામાં આવ્યા છે.

આ તસવીર કોલકતાના એક મંડપની છે, જ્યાં દુર્ગાની પ્રતિમાને ડૉક્ટરનું સ્વરૂપ
આપવામાં આવ્યું છે.

અને તેઓ કોરોનાવાઇરસનો રૂપ ધારણ કરી ચૂકેલા મહિષાસુરનો એક મોટા ઇન્જેક્શનની મદદથી વધ કરી રહ્યાં છે.