શું તમે એક પાંડાને લપસ્યા ખાતા જોયો છે? ના ! તો જુઓ આ વીડિયો… હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે,
જેમાં એક પાંડા બરફના ચાદરના બનેલ એક કુદરતી લપસ્યામાં આરામથી લપસ્યા કરી રહ્યું છે..
હાલમાં ઘણા દેશોમાં બરફ ખૂબ જ પડી રહ્યો છે, અને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે,
3,2,1… slide 🐼 ❄️
Pandas Mei Xiang and Tian Tian play in the snow at Smithsonian National Zoo, Washington DChttps://t.co/JSkDWsFz8v pic.twitter.com/IQXdDx2xq0
— BBC News (World) (@BBCWorld) February 1, 2021
ત્યારે આ બરફની મજા એક પાંડા લઈ રહ્યું છે, તેવામાં કોઈએ એક વિડીયો ઉતારી લીધો, અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે.. આ વિડિયો વોશિંગટન દેશનો હોય તેમ જણાય રહ્યું છે..