JCB અને બોલેરો વચ્ચે અક્સ્માત બાઈક સવારને બચાવ્યો! આવું ક્યારેય કેમેરામાં કેદ થયું નથી. જુઓ વિડીઓ…

233

કેરળના કોઝિકોડ-પલક્કડ હાઈવે પર શનિવારે સવારે અકસ્માત થયો છે. બેકાબૂ JCB મશીન અને બોલેરો ગાડી વચ્ચે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મળતી વિગત મુજબ, સવારે 10 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તાની સાઈડમાં બાઈક પર બેસેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થાય છે.

JCBને જોઈ યુવક કંઈ સમજી શકતો નથી ત્યાં જ બોલેરો પહોંચી જાય છે અને JCB સાથે અથડાય છે. ટક્કર બાદ બોલેરો બાઈક સાથે અથડાય છે અને યુવક ફંગોળાઈ જાય છે.

View this post on Instagram

કેરળના કોઝિકોડ-પલક્કડ હાઈવે પર શનિવારે સવારે અકસ્માત થયો છે. બેકાબૂ JCB મશીન અને બોલેરો ગાડી વચ્ચે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી વિગત મુજબ, સવારે 10 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તાની સાઈડમાં બાઈક પર બેસેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થાય છે. JCBને જોઈ યુવક કંઈ સમજી શકતો નથી ત્યાં જ બોલેરો પહોંચી જાય છે અને JCB સાથે અથડાય છે. ટક્કર બાદ બોલેરો બાઈક સાથે અથડાય છે અને યુવક ફંગોળાઈ જાય છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ અકસ્માતમાં બોલેરો અને બાઈકચાલક બન્ને સુરક્ષિત છે. આ વીડિયો ખુદ આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો હતો અને પોતાની કંપનીની ગાડીની મજબૂતીના વખાણ કર્યા હતા. #ViralVideo

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

મહત્ત્વની વાત તો એ છે કે, આ અકસ્માતમાં બોલેરો અને બાઈકચાલક બન્ને સુરક્ષિત છે. આ વીડિયો ખુદ આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો હતો અને પોતાની કંપનીની ગાડીની મજબૂતીના વખાણ કર્યા હતા